સોરી અમદાવાદી ઓ, પણ ખરું તો છે જ ને 😂😂😂
કેમ્બ્રિજ યુનિવર્સિટીના રિસર્ચરો દ્વારા 1000 અમદાવાદીઓ પર ધ્યાનપૂર્વક અધ્યયન કર્યા પછી એ નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે.....
ફાફડા-જલેબી ખાધા પછી ચા પીતી વખતે તમારો મિત્ર એકાએક ફોન ઉપર વાત કરવા માંડે તો
એનો મતલબ છે....
.
.
.
કે
*પેમેન્ટ તમારે જ કરવાનું છે....*
🙄😀