મારા શહેરમાં વાવાઝોડાની જેમ આવી,
મારી સપનાની દુનિયાને સજાવી ગયો....
ચલાવી તારા પ્રેમની પ્રેમભરી આંધી,
મારા અસ્તિત્વને તું મીટાવી ગયો....
બનાવી મને તારા પ્રેમની બાવરી,
મારુ દિલ પ્રેમથી લૂંટી ગયો.....
મારા શહેરમાં વાવાઝોડાની જેમ આવી,
મારી સપનાની દુનિયાને સજાવી ગયો....
બનાવી મને તારી પ્રેમદીવાની,
મારી માસુમીયતને છીનવી ગયો....
-Rajeshwari Deladia