આજે મે એક છોકરા ને પૂછ્યું, કા છોરા કેટલું ભણે છે.
છોકરો બોલ્યો શું કાકા તમે પણ.માંડ નિશાળ ને ભૂલીને રામિયે છી ,તમને નથી ગમતું?.
દિવાળી પછી નિશાળ ખોલવાની જ છે ,ત્યારે પૂછજો.
અત્યારે શાંતિ થી રમવા દો 😀😀😅🙄🙄😀
બોલો ,છોકરાને તો બોલાવ્યા નથી થતાં 😀😀😀
_મુકેશ રાઠોડ.