સમજે છે લોકો મને કમજોર,
સમજે છે લોકો મને બિચારી,
પણ નથી હું કમજોર,
પણ નથી હું બેચારી,
હું તો છું એક સશક્ત નારી....
હું છું સર્જન કરવાની એક શક્તિ,
હું છું વિનાશ કરવાની એક શક્તિ,
હું તો છું એક સશક્ત નારી....
હું છું સૌમ્યતા એક ઉદાહરણ,
હું છું રણચંડીનું એક ઉદાહરણ,
હું તો છું એક સશક્ત નારી....
-Rajeshwari Deladia