બિચારો પ્રાથમિક શિક્ષક
------------------------------
પત્નીએ એક દિવસ પૂછી જ લીધું, સાચે સાચું કહી દ્યો, હેમા કોણ છે? જ્યારે એનો ફોન આવેછે, તમે તરત ભાગોછો, દિવસ રાત બપોર, જ્યારે ફોન આવે એટલે હડ બળાટ માં દોડતા હો તેમ નીકળી જવું છો. આજ તો કહી જ દયો!!!!!
ઇ હેમા હારે તમારે. શુ. ? છે?😢😢😢
શિક્ષક અરે ભાગ્યવાન. શાંતિ રાખ ....... ...
ઈ.
અમારો
*હેડ માસ્તર* છે..
મેં *હેમા* તરીકે. સેવ કરેલ છે.....🥴🥴🥴🥴🥴🥴🥴🥴