જોયાં જે એ તો પળમાં રણ થયાં..,
આ સપનાં મારાં કેવાં મૃગજળ થયાં..!
ધીમે ધીમે સરકી એ તો ક્ષણ થયાં..,
આ સપનાં મારાં કેવાં ઝાંકળ બુંદ થયાં..!
અમસ્તાં વરસી એ તો ઝરણ થયાં..,
આ સપનાં મારાં વરસાદી જળ થયાં..!
દર્શના રાધે રાધે

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111596985

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now