અવી.. રે.. આવી.. આ નવરાત્રી આવી..
લાવી રે... લાવી સાથે, માં ની આરતીનો લાભ લાવી ..
નવ દિવસની આ રાત્રીઓ નો, મહિમા સમજાવતી આવી..
અવી.. રે.. આવી.. આ નવરાત્રી આવી..
લાવી રે... લાવી સાથે, ગરબા ની રમઝટ લાવી..
યુવાન યુવતિઓ નો, સજધજ નો સમાય લાવી..
અવી.. રે.. આવી.. આ નવરાત્રી આવી..
લોકો ઉમટ્યા છે ને, બાજારો ખિલ્યા છે..
બાળકો ની સાથે સાથે વૃદ્ધો પણ નીકળ્યા છે..
જોવા ને રામવા.. ગરબા ના ગીતમાં..
દેશ પરદેશથી.. લોકો આવીયા છે..
અવી.. રે.. આવી.. આ નવરાત્રી આવી..
લાવી રે લાવી.. સાથે, ખુશીઆઓ ની બહાર લાવી..
નવરાત્રી ની ઉજવણી તો.. વિશ્વભર માં છવાઈ....
અવી.. રે.. આવી.. આ નવરાત્રી આવી..
જે દેશ કે વિદેશ માં ગુજરાતીઓનો.. ટંકાર છે,
ત્યાં.. ભૂરા અને કળઓ પણ.. ગરબાની શાન છે..
ડાંડીયાને હીંચ ત્યાં.. બહુ રમાય છે..
સનેડો ની સાથે.. વિસર્જન કરાય છે.
અવી.. રે.. આવી.. આ નવરાત્રી આવી..
#Navaratri
#Kavyotsav
- Hiren Thakkar