Gujarati Quote in Poem by Nitin Sanchaniya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઢળતી આ સાંજે મને તારી યાદ આવી,

જુના એ પુસ્તકમાં તારી તસ્વીર હાથ આવી,


કુમકુમની ખાલી ડબી જોતા આખું ભરાય આવી,

વારેવારે તું મુજ માટે કેમ ?કાજલ લઈ આવી,


વીતી ગઈ રાત ને એક સુંદર સવાર તું લાવી,

ઝંખના મટી ગઈ તારી ને કબર પર તું ગુલાબ લઈ આવી,


પ્રીતની હેલી ચળતી હ્ર્દય સાગરમાં ને નજરે તું કેમ ન આવી,

હવે મુશ્કેલ છે પ્રતીતિ તારી જગમાં થવી.



પ્રતીતિ

નીતિન સંચાણિયા મોરજર
9328829793

Gujarati Poem by Nitin Sanchaniya : 111595464
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now