Visit to pyramid valley, meditation centre.
રસ્તો ખૂબ સરસ છે. વાયા કનકપુરા ટાઉન. બહાર એક સુંદર પણ હવે ગંધાઈ ચુકેલું તળાવ છે. એક મેઘાલયમાં જોયેલ તેવું વન ટ્રી બ્રિજ જેવું ઝાડનું થડ એક નાની ખાઈ ઉપર છે જ્યાં ફોટો પાડવાની મઝા આવી. રસ્તે નારિયેળ સોપારી ના પ્લાન્ટેશન ખેતર જોયાં.
અંદર પિરામિડ છે પણ મેડિટેશન હાલ બંધ છે.
નજીકમાં એક ત્રિમૂર્તિ મંદિર, કૃષ્ણ, શિવ, હનુમાનનાં છે જ્યાં પીકનીક પ્લેસ જેવું છે.
કનકપુરા ના રસ્તે શાકભાજી અને પાઈનેપલ, પોપૈયા અને એવાં ફ્રૂટ , આદુ ઢગલાબંધ વેંચતા ફેરિયા જોયા.
અંદર ઠીક પણ લોન્ગ ડ્રાઇવ માં બેંગલોરથી જવા જેવી જગ્યા.