🌨️ *પૂનમ નો ચાંદ એટલે બહેન* 💐
જેમ ઘોળાયો ભાઈ નો દેહ
એજ શે બહેન નો હેત ભાવ
પ્રેમ નો દરિયો શે મારી બેનડી
એ મીઠા પાણી નો શે દરિયો
ન કોઈ સ્વાર્થ ન કોઈ રાગ
એ શે પૂનમ નો ચાંદ મારી લાડકી
મારા જિંદગી ના પુસ્તક માં ઘણા બધા પાઠ છે
તેમાં એક બહેન તણો પાઠ મને ઘણું ભણાવી ગયો છે
હુ ખુદ ને ગણું શું નશીબદાર માં
મને ભગવાને બહેન નો ભાઈ બનાવ્યો છે
બાકી પૂછી લેજો જેને નશીબ બહેન ન હોય
ભલે હોય મારા જીવન માં અંધારું
પણ મારી બેન પૂનમ નો ચાંદ છે
એ અંધારા માં પણ. મને ઉજાશ કરે છે
આ શરીર પવિત્ર બંધન માં બંધાયેલું છે
એટલે જ હજુ અખૂટ લાગણીઓ વરસી રહી છે
✍️ *ડૉ ગૌતમ સાકરીયા*