Gujarati Quote in Poem by Kaushal Upadhyay

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#NAVRATRI

માં તારી શક્તિ અપરંપાર કરજે જીવનના બેડા પાર

માં તારા નવલા નોરતા આવ્યા શક્તિ ભક્તિ નો ઉત્સવ લાવ્યા
ગરબા ગાવા અને રાસે રમવા અમે દુઃખ ભૂલી તારી પાસે આવ્યા

માં તારી શક્તિ અપરંપાર કરજે જીવનના બેડા પાર

તારી ભક્તિ ઉપાસના અને અનુષ્ઠાન માટે શક્તિ આપજે
અંધ ને આંખ અપંગ ને પગ અને વાંજીયા નું મેણું ભાંગજે

માં તારી શક્તિ અપરંપાર કરજે જીવનના બેડા પાર

સોળે શણગાર સજી ચાચરના ચોકમાં રમવા આવજો
દિન દુઃખી બાલ વૃદ્ધ તથા ભક્તોને દર્શન આપજો

માં તારી શક્તિ અપરંપાર કરજે જીવનના બેડા પાર

#NAVRATRI

Gujarati Poem by Kaushal Upadhyay : 111594808
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now