ખૂબ અઘરી માંડી છે રમત ,રહેવા દે મા
આગ સાથેનાં છમકલાં હવે રહેવા દે મા
દિકરીના ચિત્કારો નથી સહેવાતા હવે મા
મા-બેનોને હવે સલામતથી રહેવા દે મા
નવલાં નોરતાં તો આવશે ને જશે હે મા
વાતે વાતે દિકરીનું પતન રહેવા દે મા
હાથ જોડી નતમસ્તકે મને કહેવા દે મા
દિકરીઓ તારી છે સલામત રહેવા દે મા
#નવરાત્રી # કાવ્ય મહોત્સવ