Gujarati Quote in Poem by Anil Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવ નવ દિવસ સુધી
શક્તિ રૂપી માતાની
પૂજાને પછી
દશાનન ને બાળી
બુરાઈનો નાશ કરવાનો
આપણે દેખાડો કરીશું.
વાસ્તવમાં અંદરની બુરાઈનો
નાશ નથી કરતા!
તેથીસ્તો નર નારીને
અપમાનીત કરતો રહે છે.
અબળા નારી લૂંટાતી
રહે છે.
જાતિવાદ,પ્રાંતવાદ
અને જ્ઞાતિવાદ માં
મારો દેશ રોજ
બળતો રહે છે!

#નવરાત્રી

Gujarati Poem by Anil Bhatt : 111594087
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now