Gujarati Quote in Blog by Jadeja Pradipsinh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

3.00 am
reading time

છતાં ત્યારે કવિતા કરી નાખી ...સાલી શોખ કુતી ચીજ હે
અમુક નાજુક ખ્વાબની તે અવધિ ભુલાતી નથી
રાતના સમયમાં પણ તમારી યાદ ભુલાતી નથી

ઘણા આવ્યા જીંદગીમાં જાદુ કરવા માટે
પહેલી પંક્તિના જાદુગર છો ખાસિયત ભુલાતી નથી.

વિવેક કાબુમાં ન રાખ્યો ,દુભાવ્યું તારું દિલ
હતી પામર ભૂલો મારી ,એ ભૂલો પણ ભુલાતી નથી

મારી ચિંતા વ્યર્થ છે,તને શું મારી ખબર
કલમ મારી નિષ્પાપ છે બીજા માટે લખાતી નથી

બદનામને શોખ હતો લખવાનો ને લખ્યું ઘણું
મન થકી ચિતરાયેલ તસ્વીર આજે પણ ભુલાતી નથી

-Jadeja Pradipsinh

Gujarati Blog by Jadeja Pradipsinh : 111593915
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now