માડી તારાં પગલાં પડ્યાં
ત્રણે લોક ભેગા મળ્યા
કેવા કેવા જોવા આવ્યા
સાથે રાધાજીને લાવ્યા
નવરાત્રીનાં તોરણ બાંધ્યા
સાથે મહાદેવજી આવ્યા
નવદુર્ગા તો રમવા માંડ્યાં
રોગ , રાગ ,દ્વેશ ભગાડ્યા
છપ્પનભોગ સાથે લાવ્યા
માડી તારાં પગલાં પડ્યાં
જાણે મારાં ભાગ્ય ઉઘડ્યાં.
#નવરાત્રી #કાવ્ય મહોત્સવ