આ દુનિયા એક યુનિવર્સિટી છે અને તેની એફિલિએટ વિવિધ રેન્ક વાળી કોલેજોમાં ભણતા આપણે સૌ,
કોઈ ટોપ કરે છે કોઈ મીડીયમ અને કોઈની બેક/કેટી/કંપાર્ટ આવી જાય છે પરંતુ અંત પાસ થઈને ડીગ્રી લેવાનો નથી.
યુનિવર્સિટી(દુનિયા) ફક્ત ગ્રેજ્યુએટ કરે છે સફળ થવાનું તમારા પર આધાર રાખે છે કે તમે કેટલું સ્કિલ પ્રાપ્ત કરી શક્યા.