સંગાથ કોઇકની શોધી સાથે રહેવું અમને ફાવશે
શિયાળે ઠંડી અને ઊનાળે તડકો અમને ફાવશે
મહેલમાં ન રહેતાં ઝૂંપડીમાં રહેવું અમને ફાવશે
ભરી મહેફીલમાં પ્રેમનો એકરાર કરવો અમને ફાવશે
કથાનો અંત હું જાણું છું છતાં સાંભળવું અમને ફાવશે
ફરે એક માયાવી હરણ તેની પાછળ દોડવું અમને ફાવશે...
Guru....
-Kishor Sinh Solanki