*🚢આવો,સતસંગ રૂપી નાવમાં બેસી ભવસાગરને પાર કરીએ...*
*⛵એક હલેસે સ્વભાવ મૂકીને,બીજે હલેસે માન મૂકીએ,સત્સંગ રૂપી નાવમાં બેસી...*
*🛶ગુરુ વચને છે દિશા યંત્ર ને નિયમ છે એનો સૂચક કાંટો,*
*🛥️શાસ્ત્ર જ્ઞાનને શ્વાસોમાં ભરીને સેવારૂપી વાટ પકડીએ...*
*🚤સત્સંગ રૂપી નાવમાં બેસી,"અક્ષરધામ" મંઝીલે જઈએ...*