Gujarati Quote in Motivational by Tr Mrs Snehal Rajan Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે મળેલ એક મેસેજ:-
રીસેસ......
કેવો સુંદર શબ્દ....
સ્કુલ માં હતા ત્યારે સાંભળતા જ મન ખુશી થી ભરાઈ જતું....
અમુક સમય ની મર્યાદિત રીસેસ માં કેટલુયે જીવી લેતા ....
ભણતર ના ભાર માં થી હળવા થવાની એ રીસેસ ....
કાશ ... જિંદગી ની પણ આવી એક રીસેસ હોત
બધી જવાબદારી માં થી આઝાદ થઈ ને પોતાની ખુશી ઓ માટે પોતાની જાત માટે જીવવાની પણ એક રીસેસ હોત.....
Good morning

Gujarati Motivational by Tr Mrs Snehal Rajan Jani : 111591765
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now