#માનસિક
આજના યુગમાં લોકો પહેરવેશને,ટેક્નોલોજી અને વગેરેથી
મોર્ડન તો બની ગયા.
એક દીકરી એ મોટી થઈ ને સાસરે જ જવાનું છે ?
ઘરકામ જ કરવા ના છે ?
તેને નોકરી થોડી કરવાની છે?
અને ઘણા એવા વિચારોના કારણથી જ તે,
મોર્ડન તો બની ગયા.
#માનસિક રીતે મોર્ડન નથી બન્યા .
ને કયારેય નહી બની શકે.
-jigu