આજે મેન્ટલ હેલ્થ ડે છે.
માનસિક તાણમાં થી મુક્ત થવા માટે અવેરનેસ જરૂરી છે.પોતાની મનગમતી પ્રવૃત્તિ કે સંગીત કે પુસ્તકો નું વાંચન આ માનસિક તાણમાં થી મુક્તિ આપે છે.પોતાની આવી માનસિક તાણની વાતો કહેવા માટે એક ખાસ મિત્ર કે સખી હોવી જરુરી છે.જે આવી માનસિક તાણમાં થી જરૂરી સલાહ સૂચનો આપી તાણમાં થી મુક્તિ અપાવે છે. અત્યારે દુનિયામાં લગભગ દસ ટકા લોકો વધુ પડતી માનસિક તાણ માં જીવે છે.. આનંદ માણો, કુટુંબ સાથે પોતાની વાતો શેર કરો,જીવનને એન્જોય કરો...જય શ્રી કૃષ્ણ 🙏🙏
#માનસિક