*લોકો એમ કહે છે કે નવરાત્રી નહીં થાય,*
પણ લોકો સમજવામાં ભૂલ કરે છે.
ખરી નવરાત્રી આ વખતે જ થશે.
*ઘટસ્થાપન થશે,અનુષ્ઠાન થશે, સાચા માંઈ ભક્તો ઘરમાં બેસીને પૂજા, આરતી, ગરબીઓ કરશે. શેરી ગરબાનો આનંદ મળશે.*
*નહીં થાય માત્ર અંગ પ્રદર્શન અને મા બાપને છેતરવા વાળી નવરાત્રી...!!*