અત્યારે આપણે માત્ર પૈસા મેળવવા જ આમની રાહ જોઈએ
જ્યારે, પેહલા ના માણસો માટે આ વ્યક્તિ પરિવાર નો,
એક સભ્ય હતો જેની રાહ આતુરતાથી જોવાતી
જેની સાથે આવેલી ટપાલ માં સુખ, દુઃખ, ખુશી, જેવા અનેક રંગ તે સાથે લયને આવતા...
#પોસ્ટમેન

Gujarati Blog by માધુરી : 111588546

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now