Gujarati Quote in Blog by પ્રભુ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દ સુણવા મન અઘીરું તળવળે
આ અબોલે તો હ્રદય મારું બળે

વાદળ પર વાદળના હોય છે થર
એમાં ઈચ્છા રૂપી વિમાન ભ્રમર ફર્યા કરે

નૈન નખરાળા કહે કંઈ શાનમાં,
કંઈક અરમા દિલ મહીં ટોળે વળે

છે અસર કેવી એની લાગણીમાં
કે નજર મળતાં દિલે શાતા મળે

નથી અડોઅડ એકબીજાની છતાં
પથ્થર સરીખું સાવ કોરું અડક્યા કરે

હાથ ઉઠ્યા છે માન સન્માનમાં હોય ,જો
વિશ્વાસ જે તમે માંગ્યું જગત તમને મળે,

એકાંત ની કલમે...✍️

#વિમાન #પ્રભુ 💕। 🎈 🎈 🎈... ઉડ ઉડ જાયે

Gujarati Blog by પ્રભુ : 111588073
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now