પત્ની બોલી તમે મારી સાથે આપણી સગાઈ અને લગ્ન વચ્ચે જેવો વ્યવહાર કરતા તા એવો કરો તો મને બઉ જ ગમે.... 👸🏻
પતિ પત્ની ને કારમાં બેસાડી ..
બધે ફેરવી ..
મૂવી બતાવી....
નાસ્તાપાણી કરાવી ..
આઇસક્રીમ ખવડાવી ....
મીઠું પાન ખવડાવી....
*સસરા ને ત્યાં મૂકી આવ્યો...*
😂😂😂🤣🤣🤣🤣😂