Gujarati Quote in Motivational by Manish Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌳 Forwarded message from WhatsApp.

*બહુજ જોરદાર ટૂંકી વાર્તા,*

😂😂😂😂😂😂😂😂
*ભારતની કાયર, નપુંસક, નમાલી જનતા, જે મફતમાં ક્રાંતિ ઈચ્છે છે શું આવી પ્રજા ક્રાંતિ કરી શકે ?*
આ વાર્તા એક બોધ આપે છે, વાંચીને આપણે નક્કી કરવાનું છે કે આપણે કોણ ??

એક રાજા હતો
.
રાજાને વિચાર આવ્યો કે મારા રાજ્યમાં રહેતી પ્રજા તાળીઓ પાડ્યા કરે છે;
પણ કોઈ પ્રકારની ફરિયાદ કરતી નથી.

પ્રજા ફરિયાદ કરે તે માટે
પાણીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો.

લોકો ફરિયાદ કરવાને બદલે તળાવમાંથી પાણી ભરવા લાગ્યા.

રાજા પાસે કોઈ ફરિયાદ કરવા ગયું નહિ.

રાજા પરેશાન થઇ ગયા.

બીજું ફરમાન કરવામાં આવ્યું:

"રાજ્યની બહાર કે અંદર આવતા માણસોને બે બે ડંડા મારવા !!"

તે મુજબ રાજ્યની અંદર અને બહાર જતા માણસોને બે-બે ડંડા મારવા માટે રસ્તા ઉપર બે માણસો રાખવામાં આવ્યા !

સવાર પડતા રાજ્યની બહાર જવા અને અંદર આવવાની લાઈન લાગી.

લોકો બે-બે દંડા ખાધા પછી પોતાના કામે જવા લાગ્યા.

રાજાએ પ્રજાને કોઈ તકલીફ પડે તો ફરિયાદ કરવા ફરિયાદ પેટી મુકી.

લાંબા સમયે એક ફરિયાદ આવી.

રાજાએ ફરિયાદ વાંચી.

તેમાં લખ્યું હતું: "રાજાજી! તમે રાજ્યની બહાર જવા-આવવા માટે બે-બે દંડા મારો છો, તેનો વાંધો નથી,

પણ દંડા મારવા માટે માણસો થોડા વધારે રાખો તો લાઈનો ઓછી થાય અને પ્રજાને સરળતા રહે🤣

*આવી ડરપોક પ્રજા ક્યારેય વિદ્રોહ નથી કરી શકતી માટે જ દેશના બે ટકાના નેતાઓ દેશની 125 કરોડ જનતાને પગની જુતી અને પગલૂછણિયાની જેમ ઉપયોગ કરી ફેંકી દે છે*

👏👏👏👏

Gujarati Motivational by Manish Patel : 111587428
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now