#અહિંસા
અહિંસા પરનો ધમઁ
નું સૂત્ર ભારત દેશમાં જગાડનાર। બાપુ આજના
ભારત મા જીવતા હોત તો
આજે જે ભારત દેશ નું ચિત્ર છે
જયા દર બે કલાકે નારી બળાત્કારીઓ નો ભોગ
બંને છે . ધમઁ ના બહાના હેઠળ લાશો ઢાળી દે છે.
સતા અને પૈસા માટે એકબીજાના। ખૂન ના પ્યાસા
બંને છે. સત્ય છુપાવવા જૂઠના રસ્તે ચાલનારા ઓ
દંભી, પાપી દુનિયામાં જો આજે ગાંધી બાપુ જીવતા
હોત તો
ગોડસે ની ગોળી થી નહી પણ પોતે જ પોતાને
ગોળી મારી આ દુનિયા છોડી દીધી હોત.