Gujarati Quote in Thought by Sejal Raval

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અહિંસા

જો લડત આપવી પડે એવું જ હોય તો,
શાંત રહેવું અને મૌન રહેવું
આ એ હથિયાર છે
જેના થી,
વગર હિંસા આચર્યે
કોઈ પણ ને પરાસ્ત કરી શકાય છે.
બીજો કોઈ ધર્મ અપનાવીએ કે ન અપનાવીએ,
અહિંસા ને જ પરમ ધર્મ ,
બનાવીએ તો!!!

Gujarati Thought by Sejal Raval : 111587168
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now