Gujarati Quote in Motivational by Priyanka Malaviya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મે મારા જન્મદિવસ પર hair donate કર્યા હતા..૧૬/૫/૨૦૨૦ નાં રોજ.. કેન્સર દર્દીઓ માટે ભરેલું એક પગલું એમને કેટલી ખુશી અને ઘરના સભ્યોને કેટલી શાંતિ આપશે તે વિચારી ને સારું લાગે છે.. અને આ એક અનુભવ કરવા માટે પણ હતું કે વ્યક્તિ વાળ વગર જે શરમ અનુભવે છે અને ઘરમાંથી બહાર નીકળવામાં ડરે છે.. પણ હું આ પગલું ભરી ને ખુશ છું કે હું એમના દુઃખ ને તો મહેસૂસ નથી કરી શકતી પણ સમજવાની કોશિશ કરી છે અને એ અનુભવ કરવા માટે આ મુંડન કરાવીને કેન્સર પીડિતોને હિમ્મત અને સમાજ ને એક મેસેજ પણ આપીશ કે hairdonation કરવું જોઈએ અને એમને support કરવું જોઈએ...
#કરુણા

Gujarati Motivational by Priyanka Malaviya : 111586817
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now