જરૂરત છે જેને જીવતર ની એને કોઈ જીવવા નથી દેતા...
જીવે છે મોત ના વાંકે એને કોઈ મરવા નથી દેતા...
અરે સુખડ ને ઘી થકી બળતા સબો ધનવાન ના મોંઘા...
ગરીબ ની લાશ પર પૂરું કફન ચડવા નથી દેતા...
આ જગત ધરાયેલા ના મોઢા માં પરાણે કોડિયા દે છે..અને ભૂખ્યા ને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા...
જરૂરત છે જેને જીવવાની એને કોઈ જીવવા નથી દેતા...
#કરુંણા