આવાસ એટલે શું?
જેને આપણે આપણું ઘર કહ્યું હતું તે ,
ના મારા મત મુજબ તો આપણે જે પૃથ્વી પર રહીએ છીએ તે
બધા જ લોકો, પશુ-પંખી, જીવજંતુ, પ્રાણીઓ રહે છે.
જ્યાં ભગવાને આપણને રહેવા માટે અને જીવવા માટે આ પૃથ્વી જેવુ ઘર આપ્યું છતાં આપણે તેને સારી રીતે સાચવી શકતા નથી.
આપણું આ ઘરમાં ખૂબ જ ગંદકી ફેલાઈ ગઈ છે.
મારું આ જીવન મારા માતાપિતાનો ઉપકાર છે,
મને શિક્ષા આપનાર મારા શિક્ષક મને કહે છે કે,
તું તારા માતાપિતા ઉપકાર તો ચૂકવી દઈશ
પણ
તારી આ માં પૃથ્વીએ તને આવાસ આપ્યો તેનો ઉપકાર કઈ રીતે ચુકવણી.
#આવાસ