#આવાસ
મથુરા થી ગોકુળ , વૃંદાવન કાનુડા
તરીકે બધાના હદયમા આવાસ કરનાર
દ્વારિકા ના રાજમહેલ મા દ્વારિકા ધીશ
નો આવાસ સોના થી મઢેલો છતા ય
કૃષ્ણ ભગવાન દહી અને માખણ કેમ ભૂલી
ન શકયા. સોળસેા રાણીઓની ઉપસ્થિતિ મા પણ
રાધા ને જ યાદ કરનારા પ્રભુ તારી લીલા અપંરમપાર છે.