Animalday special
નિર્ભયા કાંડ, હાથરસ, ઉન્નાવ,બલરામપુર જેવી બળાત્કાર ની ઘટનાઓ બને છે ત્યારે આજના આ સમજું કહેવાતા માણસ કરતાં એ કિંગ કોંગ ફિલ્મનો વાંદરો સારો લાગે છે, જે એક સ્ત્રી ને બચાવવા અઢળક મુશ્કેલીઓનો સામનો કરીને પણ અંતે મોતને વહાલું કરે છે.
-Parmar Mayur,