દોષ્ત સપના કેવા જોવું છું તને ખબર છે???
તારા નામ પાછળ મારુ નામ હોય, અને મારા હાથોમાં તારો હાથ હોય.
તારા ગાલો પર લાલી મારા પ્રેમની હોય, અને માથામાં સીંદુર મારા નામનું હોય, તારી આખોમાં જાગતી આંખે સ્વપ્ન મારુ અને મારી છાતી પર હાથ તારો હોય.
-hemant pandya