સમય માં મ્હાત છે આંખો,
વિરહની વાત છે, આંખો;

સહન સદાયે, કરે જૂઓ,
તપન છે વિખ્યાત આંખો

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111583020
Chahat 6 year ago

આફરીન આંખો પર ગજબ લખ્યું,👏👏👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now