એ કાના હવે તો ઇન્તજાર કરતા કરતાં થાકી,
તારી વાટ જોતા જોતા,
તારા મંદિર ના ચક્કર કાપતા કાપતા,
હવે તો પગનાં તળિયામાં છલા પડી ગયા,
હવે તો હૈયું વલોવાય છે,
આંખો છલકાય છે,
જીવ મુંજાય છે,
જીવન તળિયો દેખાય છે,
હવે તો દર્શન આપ,
કાના હવે તો દર્શન આપ.
B+ ve
#તળિયું