ગજબ છે પ્રભુ તારો સંસાર!,
નથી જોતો અમારે મતલબી સંસાર;
જો પાપ જોવા જ હતા તો નામ આપ પાપી સંસાર,
બાકી છોડ રટવાનું તારો સુખી સંસાર;
જો સુખને અઢળક સુખ છે,
સામે કેમ છે દુખનો તારો દુખી સંસાર?;
સમય હોય તો ફરી લાવ તારા સતનો સંસાર,
બાકી છે મોહમાયા તારો રચિત સંસાર.
-જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda