બેખૂદીમાં છે જામ વફાનો, રુહાની જુઓ જરા;
હયાતિ ક્યાં છે,હકીકતમાં હેસિયત જુઓ જરા;

ખીલીને ફુલો કરમાય છે , ચમન છે સાક્ષી ભાવે
પ્રકૃતિનો ખેલની હોય છે અહેમિયત જુઓ જરા;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111581117

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now