ચળકદાર બધું જોઈએ આજ માનવો ને.
ચળકદાર ચહેરા જ બસ ગમે માનવો ને.
નજર ના લાગે કોઈની માટે ગમાડે છે તે,
બાકી કાજલ પણ નથી ગમતું માનવો ને.
ચળકદાર પામવાની ઈચ્છા મહીં ભમે તે,
અરીસો નાપસંદ કરે છે એવા માનવો ને.
પૂનમ પણ શું કામની છે જો મળી જાય,
અમાસના અંધારિયા મન જેવા માનવો ને
#ચળકદાર