⌚કપરો સમય (Tough Time)⏳
કપરા સમય ને હુ તહેવાર બનાવી દવ છું,... હવે
પછી કપરો સમય પણ મુજાઈને પૂછે છે, મને
"ભાઈ શું વાત છે..???"
અને હુ તેને શાંતિ થી જવાબ આપુ છું,..
"જો, મિત્ર, તુ તો બહુ નાનો છે, પહેલાં ના કરતા!!!... તો બસ, એટલામાં સમજી જા..તો સારું..."