હતી બેહદ તરસ મને તારી પાસે આવવાની,
આવીને મારી પાસે તે મને તરબોળ કરી...
હતી બેહદ લાગણી મને તારી પાસે આવવાની,
આવીને મારી પાસે તે મને તૃપ્ત કરી...
હતી લગની મને તારા પ્રેમમાં પ્યાસા થવાની,
આવીને મારી પાસે તે મારી તરસ મિટાવી...
આપ્યો તે મને તારો પ્રેમનો દરિયો,
આવીને એ દરિયામાં મે ખુદને સમાવી...
રાજેશ્વરી.
-Rajeshwari Deladia