પૃથ્વી બની એક એવું પ્રવાસન સ્થળ, જ્યાં માનવ ફરવા આવે છે,
સારું નડતું કર્મકાંડ કરી! ધરા પર પ્રવાસ ખેડવા આવે છે,
કમાણી કરે એ કર્મ થી, ને પ્રારબ્ધ રૂપે ફળ લઈ આવે છે,
ઈશ્વર ગમતું કામ કરી, કોઈ જન્મ મરણનો ફેરો પુરો કરી આવે છે....!
✈️🌍વિશ્વ પ્રવાસન દિવસ🌍✈️
-Parmar Mayur