ભાદરવા માસના કડાકા બંધ થવા ને થોડી વાર હતી....માં રસોડા માં નવી નવી વાનગી બનાવતી રિયા ને બૂમ પડી.
સ્વાદીષ્ટ વાનગીઓ ની મહેક થી ઉછળતી રિયા રસોડા માં ગઈ, અચાનક બારે કાગડાઓ નો કરકસો અવાજ સાંભળી માં ને ધાસકો પડ્યો. એ તરત જ ઘર માં ઉંબરે આવી... ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી..
. -ભાવના મેઘાણી
#સ્વાદિષ્ટ