Gujarati Quote in Blog by Ranjit Thakor

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#તમારું



વ્યક્તિને હકીકતમાં ક્યાં ખબર હોય છે કોણ છે :



" પારકું " ને કોણ છે : " તમારું " ?




ક્યારેક પોતાનું હોવાનો દાવો કરનાર પણ તમારું



ક્યાં હોય છે મિત્રો !



સંબંધો છે આ દુનિયામાં સ્વાર્થના મિત્રો ;




તમારું પોતાનું બનીને પણ તમને છેતરી જાય છે .




ના કર ભરોસો આ મતલબી દુનિયા પર " કેશવ "




કે તમારું બનીને જ તમને કોઈ લૂંટી જાય .




રણજીતસિંહ . કે . ઠાકોર ઉર્ફે " કેશવ "


ઈમેલ આઈડી : ranjitthakor3077@gmail.com


(mo) 9898688457

Gujarati Blog by Ranjit Thakor : 111577604
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now