Gujarati Quote in Blog by Minal Gosalia Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આજે હું છું,કાલે મારી યાદો હશે...જયારે હું નહિ હોઉ,તો મારી વાતો હશે...*
*જો ફેરવશો પાના જીંદગીના તો,કદાચ આપની આંખો મા પાણી હશે..❣*
*❣કોઈ તમને યાદ કરીને દિવસની બે મિનિટ તમારા માટે કાઢે છે*
*તો તેની કદર કરજો કેમકે મેસેજ તો એક બહાનું છે...*
*પણ દોસ્તી અને લાગણીઓ આગળ આખું જગત નાનું છે*....
😊🦚🦢🦚😊
*જ્યારે હજારો સપના તૂટી જાયને સાહેબ,*
*ત્યારે તેને જીવિત કરવા માટે બે જ વ્યક્તિ મળે છે.*
*એક સાચો સાથી*
*બીજો સાચો મિત્ર.*

😊🦚🦢🦚😊

Gujarati Blog by Minal Gosalia Shah : 111576287
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now