ચલો આજે ફરી #શબ્દો થકી યુદ્ધ જીતવા જઈએ
બીજું કંઈ નહી તો એમના દિલમાં શાંતિ નું ફૂલ ખીલવવા જઈએ
જાણું છું કઠીન છે આ સમાજમાં જીતવું લડ્યા વગર
પણ એક વાર તો ફરી એ અહિંસા ના માર્ગે ચાલવા જઈએ
શું ખબર એ પણ આપણા માર્ગ માં સાથી બની જાય
પછી ક્યાં કોઈ ને યુદ્ધ ની જરૂર જીતવા જોઈએ