Gujarati Quote in Motivational by Varsha Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એને જાણ હતી કોના શિકાર થવાનું હતું,
શિકાર થતી વેળા એ જ ચહીતી મૂર્તિ સન્મુખ હતી.
સુવર્ણમૃગ બનવું ગમશે જો રામજી શિકારી હશે.
શિકાર અને શિકારી ઘણા થયા દુનિયામાં,
ક્રીડા અહીં બેડો પાર કરશે જો રામ કે શિવ સામે હશે.
છબી નયનમાં શિકારનાં -પહેલાં અને પછી - પણ,
શિકારીની કાયમ રહે છે ને તેથી જ,
ત્યાં જ દશેરા ને શિવરાત્રી સદા વિલસે છે.

-- વર્ષા શાહ
#શિકાર

Gujarati Motivational by Varsha Shah : 111573197
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now