#વિજય
વિજય પામવાને ઓ માનવ,
કેટલું છળ ....?!
લાંચ ઘૂસણખોરી કઈ અપ્રમાણ
'ને સત્તા નો ઉપયોગ બેસૂમાર
વિજય પામવાને ઓ માનવ,
કેટલું છળ ....?!
હરીફો સાથે સ્વસ્થ હરીફાઈ ને બદલે
દાવ પેચ ની રમતો કાળી
વિજય પામવાને ઓ માનવ,
કેટલું છળ ....?!
સફળતા ની લાલસા માં
બલી અનેક નિર્દોષીઓ ની
વિજય પામવાને ઓ માનવ,
કેટલું છળ ....?!
-પર્લ મહેતા "યાકિ"
IG: @hetna_moti