અસ્પષ્ટ છે ઘણું બધું. અસ્પષ્ટ છે શબ્દો. જેનો અર્થ જ સમજ ન પડતી હોય એવા શબ્દો અસ્પષ્ટ જ કહેવાય છે. આવા શબ્દોનો દરેક વ્યક્તિ પોતાની સમજ પ્રમાણે અર્થ લે છે. જેથી ઘણી વાર શબ્દનો મૂળ ભાવાર્થ બદલાઈ જાય છે.
બસ આજે આટલું જ. અસ્પષ્ટ શબ્દ વિશેનાં મારા વધુ વિચારો તમને મારી આ શબ્દની જૂની પોસ્ટમાંથી મળી જશે.
#અસ્પષ્ટ