Gujarati Quote in Poem by Dashrath Zezariya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#એકરૂપ
દેખાવ પૂરતી એકરૂપતા આવો અહીં દેખાય છે.
માનવી ને વહેંચી નાત-જાત ના વાડા માં,
આજે ઑલો કાગ આંબલે બેસી ગીત મધુરા ગાય છે.

હિન્દુ - મુસ્લિમ - સીખ - ઈસાઈ ઠેર ઠેર દેખાય છે.
પણ ઓલ્યા ભારતીય ની છું હું શોધ માં,
જે 26મી જાન્યુઆરી અને 15 મી ઓગસ્ટ જ દેખાય છે.

Gujarati Poem by Dashrath Zezariya : 111569470
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now